મારૂ મોરબી ઉકરડા મુકત મોરબી અભિયાન અંતર્ગત નગરપાલિકા પ્રમુખને આપનું આવેદન

38
152
/
/
/

મોરબી: આમ આદમી પાર્ટી મોરબી દ્વારા છેલ્લા દોઢ માસ થી મારૂ મોરબી ઉકરડા મુકત મોરબી અભિયાન ચલાવાય રહ્યું છે ત્યારે નિંભર તંત્ર હજુ સુધી ઊંઘમાં જ જણાતા આમ આદમી પાર્ટી દ્વારા આગામી 23 જુલાઈ ના રોજ ઉપવાસ આંદોલન શરૂ કરવાનું છે ત્યારે તંત્રને જગાડવા પાલિકા સદસ્યોના ઘેરાવ કરીને અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી તાજેતરમાં મોરબી સેનેટરી વિભાગના ચેરમેન અશોકભાઈ કંઝિયાનો તેમના ઘર પર ઘેરાવ કરી આવેદન આપવામાં આવેલ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાને આવેદન આપી મોરબીમાં થી ઉકરડા નાબૂદ કરવા માટે અને દંડ જોગવાહી નો અમલ કરવા માટે રજુઆત કરાય. આપ શહેર પ્રમુખના જણાવ્યા અનુસાર હજુ તંત્ર નહીં જાગે તો મોરબી નગરપાલિકા ના તમામ સદસ્યનો ઘેરાવ કરવામાં આવશે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

38 COMMENTS

Comments are closed.