મોરબી અને ટંકારામાં વસતા ઝાલા પરિવાર તરફથી શરદ પૂનમે હવન યોજાશે

0
1122
/

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી: દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબી અને ટંકારામા વસતા ઝાલા રાજપૂત સમાજ તરફથી છેલ્લા 30 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શકત શનાળા મુકામે આવેલ શક્તિ માતાજીના મંદીરે આગામી તારીખ 13-10-2019 ને રવિવારે શરદ પૂનમના હવન નું આયોજન કરવામાં આવેલ છે

આ હવનમાં યજમાન પદે શ્રી સુરેન્દ્રસિંહજી કરણસિંહજી ઝાલા (શક્ત શનાળા), શ્રી જયપાલસિંહજી બાલુભા ઝાલા (પીપળી) , શ્રી સુરૂભા જામ્ભ ઝાલા (મોડપર) બિરાજમાન થશે તેમજ આ હવન માં અધ્યક્ષ સ્થાને ડો. રુદ્રસિંહજી ઝાલા (પ્રમુખશ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુ.નગર) , મુખ્ય મહેમાનમાં શ્રી રણજિતસિંહજી ઝાલા ( પૂર્વ કૃષિ મંત્રીશ્રી   ગુજરાત રાજ્ય) , શ્રી દિગ્વિજયસિંહજી ઝાલા (ચીફ એડવાઈઝર ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુ.નગર) , તેમજ શ્રી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર (અધ્યક્ષ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ) તેમજ શ્રી રામપ્રસાદજી બાપુ તથા મહંત શ્રી શાંતિગીરી બાપુ વિશેષ આશીર્વચન પાઠવશે વધુ માહિતી અને વિગતો નીચે કંકોત્રીમાં આપેલ છે

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/