મોરબીના ગજાનન પાર્કમાં જુઓ નવરાત્રી મહોત્સવની ઝલક

0
479
/

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, જયદેવસિંહ જાડેજા) મોરબી: મોરબીના પીપળી રોડપર આવેલ ગજાનન પાર્કમાં ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં ગજાનન પાર્કના તમામ રહેવાસીઓ દ્વારા માતાજીની આરતી , મહાઆરતી સહીત બહેનો દ્વારા રાસગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી તેમજ નાની બાળાઓ દ્વારા માતાજીનું સ્વરૂપ લઇ લોકોને મંત્રમુગ્ધ કાર્ય હતા આ આયોજન બદલ ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજાની કામગીરીને ધ પ્રેસ ઓફ ઇન્ડિયા બિરદાવે છે જુઓ તસવીરો।…

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/