મોરબી : તારીખ 14 જુલાઈને રવિવારે સવારે મોરબી તાલુકાના ચકમપર ગામે પટેલ સમાજ વાડી યુનિટ-૨નો ઓપનિંગ સેરેમની દામજી ભગતના હસ્તે યોજાયો હતો. આ તકે રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, માજી મંત્રી જયંતિભાઇ કવાડિયા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા સહિત અનેક ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.ગામ સમસ્તની હાજરીમાં ગાયત્રી હવન બાદ બપોરે સમસ્ત ગ્રામજનોએ સમૂહભોજન લીધું હતું. પટેલ સમાજની આ વાડી યુનિટ-૨ માટે સન વર્લ્ડ ગ્રુપના અને ચકમપર ગામના ભામાશા એવા સવજીભાઇ કાલરીયા, બાવલભાઈ કાલરીયા, ઈશ્વરભાઈ કાલરીયાનો સહયોગ મળ્યો હતો.

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
