મોરબી: આવતા રવિવારે ‘માં’ જીવદયા ગૃપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

0
102
/
/
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: હાલમો મોરબીમાં ચાલતા માં જીવદયા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

તા ૧૫ ને રવિવારના રોજ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરાશે જેમાં સવારે ૮ કલાકે રામજી મંદિર સતવારા નવાગામ વાડી પાસે, રામજી મંદિર બોરિયા પાટી, મોટેશ્વર મહાદેવ મંદિર ગોકુલનગર પાછળ, નીલકંઠ મહાદેવ મંદિર, પંચાસર રોડ, સરદાર બાગ સામેનું મેદાન એમ પાંચ સ્થળોએ વિતરણ કરાશે વધુ માહિતી માટે  નંબર 96249 58918 પર સંપર્ક કરવા જણાવ્યું છે

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner