મોરબી જિલ્લાના માનસર ગામની પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન

0
345
/
/
/

મોરબી જિલ્લાના માનસર ગામની પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું.
પ્રાથમિક શાળાની આજુબાજુ વિસ્તારમાં સફાઈ કરી “એક કદમ સ્વચ્છતા કી ઓર” નું વાક્ય ખરા અર્થ માં સાર્થક કર્યું હતું.આ સફાઈ અભિયાનમાં શાળાના શિક્ષકો, વિધાર્થીઓ,ગામના વડીલો યુવાનો,તથા માનસર ગ્રામ પંચાયત ના સરપંચ પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
મારું ગામ સ્વચ્છ ગામ વાક્ય ખરા અર્થમાં સાર્થક કર્યું હતું.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/