મોરબી નગર પાલિકાના પૂર્વ ચેરમેન જશવંતીબેન સુરેશભાઈ સિરોહિયાનો આજે જન્મદિન

0
7
/

આજ રોજ  મોરબી નગર પાલિકા ના પુવૅ ચેરમેન શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા ના જન્મ દિવસ નિમિત્તે અગનેશ્રવર મહાદેવ મંદિર પાસે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સેવા ભાવી દંપતી દ્વારા મફત શિક્ષણ આપતા મહાનુભાવો ની સંગાથે બાળકો ને ચોપડા ચોકલેટ બિસ્કીટ વહેંચી જન્મ દિવસ ની ખરા અર્થમાં સાર્થક અને આનંદ ઉત્સાહની લાગણી ની અનુભૂતિ થઈ મારા જીવનમાં 56 વષૅ પુરા થયા અને 57 વષૅ ની શુભ શરૂઆત થઇ મારા જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવનાર તમામ ભાઇઓ બહેનો સગા સંબંધીઓ નો ખુબ ખુબ આભાર…

-પુવૅ ચેરમેન શ્રી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા પુવૅ ચેરમેન શ્રી સુરેશભાઈ શિરોહીયા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/