મોરબી: નાગડાવાસ, મધુપુર,બહાદુરગઢ સહિતના ગામોમાં તીડ નો આતંક : જુઓ VIDEO

0
877
/

(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) મોરબી: મોરબીના ગ્રામ્યવિસ્તારોમાં તીડનો ભારે આતંક જોવા મળી રહ્યો છે, ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ને મળેલ એક વિડિઓમાં તીડના ટોળા ઉડી રહેલા જોવા મળી રહયા છે જેમાં ખાસ કરીને નાગડાવાસ, મધુપુર, બહાદુરગઢ સહિતના ગામોમાં તીડ નો આતંક જોવા મળી રહ્યો છે જેથી તંત્ર આ બાબતે ખાસ ધ્યાન આપે તેવું લોકો ઈચ્છી રહયા છે. જુઓ આ VIDEO…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/