મોરબી નજીક ચાર શખ્સોએ યુવકને ધોકા વડે માર માર્યો

0
179
/
/
/

મોરબી : મોરબીની રફાળેશ્વર ચોકડી પાસે ચાર શખ્સોએ યુવાનને ધોકા વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વરમા રહેતા જયપાલભાઈ ભરતભાઇ ખમેજડિયાએ તાલૂકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે શૈલેષ સગાભાઈ સિહોરા રહે. વિશિપરા વાળાને તેમની પત્ની સાથે લગ્ન પૂર્વે પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખીને તેને ભરત, જગદીશ અને અન્ય એક શખ્સ સાથે મળીને ધોકા વડે માર માર્યો હતો.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner