મોરબી નજીક જુગાર રમતા છ શખ્સો પકડાયા : રૂ. 29 હજારની રોકડ જપ્ત

0
186
/

મોરબીના ઘુંટુ રોડ ઉપર હરિઓમ પાર્કમાં જુગાર રમતા છ શખ્સોને એલસીબીએ દરોડો પાડીને પકડી પાડ્યા હતા. સાથે રૂ. 29,800ની રોકડ પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમે ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્કમા હરેશભાઇ ભુદરભાઈ કારોડીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડીને જુગાર રમતા હરેશભાઇ ભુદરભાઈ કારોડીયા, સુખરામભાઈ પ્રભુભાઈ જીંજવાડિયા રહે. મોરબી ઇન્દિરાનગર મંગલમ વિસ્તાર, દેવરાજભાઈ રામજીભાઈ વિલપરા રહે. મહેન્દ્રનગર, કુંવરજીભાઈ વશરામભાઈ કાવર રહે. મહેન્દ્રનગર, મનસુખભાઇ મગનભાઈ માલાસણા રહે. પીપળી સિલ્વર પાર્ક સોસાયટી અને જનકભાઈ જાદવજીભાઇ દેલવાડીયા રહે. મહેન્દ્રનગર વાળાને રૂ. 29,800ની રોકડ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/