મિતાના નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર આકસ્માત EXCLUSIVE VIDEO

0
388
/
/
/

(જયેશ ત્રિવેદી, ટંકારા) ટંકારા: ટંકારા થી આગળ જતા  મિતાના નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયેલ છે જેનો મોબાઈલ વિડિઓ હાલ મળેલ છે

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણા ગામે બસ સ્ટેન્ડ નજીક સાંજે ચાર વાગ્યે રાજકોટ તરફથી આવતી કાર અને મોરબી તરફથી આવતા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમા સવાર 3 યુવાનોને ગંભીર ઇજા થઇ હતી. થોડી વાર માટે કારમા ફસાઈ ગયેલા યુવાને બુમાબુમ કરી હતી ત્યારે ગામ લોકો ચિસો સાંભળીને દોડી આવ્યા હતા અને કારમાથી તેઓને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં કારનો કાટમાળ ખસેડવા માટે જેસીબીની પણ મદદ લેવી પડી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner