મોરબી: હાલમાં લોકડાઉનનો સંપૂર્ણ રૂપથી ગેરલાભ ઉઠાવવતા તત્વો પર લગામ કસવા તંત્ર હરકતમાં આવેલ છે મળતી માહિતી અને વિગતો મુજબ મોરબીમાં પાન ગુટકા,તમાકુના કાળા બજાર કરતા તત્વો પર GST વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. GST વિભાગની ટિમો સાહિત્ય કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ટિમ રવાના થઇ હોવાના સોશ્યલ મીડિયા મારફત સમાચારો વહેતા થયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide