મોરબી: પ્રેમજીભાઈ મોહનભાઇ હોથીનું દુખદ અવસાન થતાં તેમના દિવ્યાત્માને પરમાત્મા શાંતિ અર્પે તેવી અભ્યર્થના

20
415
/
/
/

મોરબી:  મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઇ હોથી ના કાકા ને મોરબી નિવાસી એવા પ્રેમજીભાઇ મોહનભાઇ હોથીનું આજ રોજ તારીખ ૧૧-૨-૨૦૧૯ ને મહાસુદ સોમવાર ના  દુખદ અવસાન થયેલ છે આથી આ દુખદ પ્રસંગે તેમના પરિજનો તરફથી તેમના  દિવ્યાત્માને પરમાત્મા શાંતિ અર્પે તેવી અભ્યર્થના સાથે હાર્દિક શ્રદ્ધાંજલી અર્પે છે

લી. છગનભાઇ ભગવાનજીભાઇ હોથી, (ભાઈ)

પ્રવીણભાઈ છગનભાઇ હોથી (ભત્રીજો)

ધિરજભાઈ છગનભાઇ હોથી (ભત્રીજો) 

પ્રફુલભાઇ છગનભાઇ હોથી (ભત્રીજો)

અમિતભાઈ પ્રવીણભાઈ હોથી

તથા આ દુખદ પ્રસંગે ધ પ્રેસ ઓફ ઈન્ડિયા ‘ પરિવાર પણ હાર્દિક શ્રદ્ધાંજલી પાઠવે છે

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

20 COMMENTS

Comments are closed.