મોરબી : રામકૃષ્ણ નગરમાં તરૂણીનો ગળેફાંસો ખાઈ આપઘાત

0
287
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણ નગરમાં રહેતી તરૂણીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવ દઈ દીધો હતો .બી ડિવિઝન પોલીસ આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવની મોરબી બી ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણ નગરમાં રહેતી કિંજલબેન અનિલભાઈ બારોટ ઉ.વ.15 નામની તરૂણીએ ગઈકાલે મોડી સાજન સમયે પોતાના ઘરે કોઈ કારણોસર માઠું લાગી આવતા ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.બાદમાં તેણીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધી કરી તરૂણીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Image result for ગળેફાંસોમોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/