મોરબી તાલુકાના હત્યાના ગુનામાં ફરાર આરોપી પકડાયો

0
126
/
/
/

મોરબી : મોરબી તાલૂકાના રાફળેશ્વર નજીક નોનવેજની દુકાન રાખવા બાબતે હત્યા કરવામાં આવી હતી જેમાં તાલુકા પોલીસે અગાઉ આઠ આરોપી પકડી પાડ્યા હતા. આ ગુનામાં એક આરોપી અકબર ઉર્ફે જકમ મામદ મુલ્લા જાતે મિયાણા ઉ.વ.32 રહે ચેરા વાંઢ સુરજબારી ભચાઉ જી.કચ્છ હાલ રહે સુરજબારી મસ્જીદ પાછળ નાસતો ફરતો હતો.મોરબી એસઓજી પીઆઇ જે એમ આલના માર્ગદર્શન હેઠળ હેડ.કોન્સ.ફારૂકભાઈ પટેલ,એએસઆઈ અનિલભાઈ પટેલ અને નરેંદ્રસિંહની ટીમને અકબર ઉર્ફે જાકમ મોરબી વિસ્તારમાં છે તેવી બાતમી મળતાની સાથે જ તેની અટકાયત કરી પૂછપરછ કરતા અકબર ઉર્ફે જાકમ મામદ મુલ્લાં ભાંગી પડ્યો હતો અને પોતે પણ આ હત્યામાં ભેગો હોવાની કબૂલાત આપતા વિધિવત ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસને હવાલે કરી આગળની તપાસ પીએસઆઇ એમ વી પટેલે હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/