મોરબી તાલુકા ના મધુપુર ગામે ‘મેલડી મંડળ’ રમાશે

0
111
/

મોરબી તાલુકા ના મધુપુર ગામે મેલડી માતાજી ની માનતા ના ભાગ રૂપે મધુપુર ગામે તારીખ 10-5-2022 ને મંગળવાર ના રોજ રાત્રે 9 કલાકે મેલડી માતાજી નું આખ્યાન મેલડી મંડળ રમવાનું હોય જેના ભાગ રૂપે મેલડી મંડળ રમાડનાર અને મધુપુર ગામના રહેવાસી એવા અશોક ભાઈ બાબુ ભાઈ ઉપરસરિયા દ્વારા માઈ ભક્તો ને મેલડી માતાજી નું મંડળ જોવા માટે પધારવા માટે નું ભાવ ભર્યું આમન્ત્રણ પાઠવવા માં આવે છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/