મોરબી : ટીમ્બડીના પાટિયા નજીક હરિ સોસાયટીમાં યુવતીએ આપઘાત કર્યો
મોરબી : હાલ મોરબીના ટીમ્બડી પાટિયા નજીક શ્રી હરિ સોસાયટીમાં રહેતી શાંતિબેન સંતોષભાઇ પાંડે ઉવ-૨૨ નામની યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide