મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3339 કેસમાંથી 3091 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 36 જેટલા એક્ટિવ કેસ
મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 09 ફેબ્રુઆરી, મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 354 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.
આજના નવા પોઝિટિવ કેસ
મોરબી સીટી : 01
મોરબી ગ્રામ્ય : 00
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 01
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide