મોરબીના વાંકિયાના કસ્તુરબેન નારણભાઇ ગડારા સ્વર્ગવાસ પામેલ છે

90
494
/

મોરબીના વાંકીયાના કસ્તુરબેન નારણભાઇ ગડારા(ઉ.વ.૯૬) સંવત ૨૦૭૫ ના જેઠ વદ-૫ ને શનિવાર તા. ૨૨-૬-૨૦૧૯ સ્વર્ગવાસ પામેલ છે જે સદગતની ઉત્તરક્રિયા તથા લૌકિકવાર જેઠ વદ ૧૪ ને સોમવારના તા. ૧-૭-૨૦૧૯ ના રોજ પટેલ સમાજ વાડી- વાંકીયા મુકામે રાખેલ છે તેવું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે

સદગતના દિવ્ય આત્માને પરામકૃપાળું પરમાત્મા ચીર શાંતિ આપે તેવી ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ news તરફથી અભ્યર્થના…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.