મોરબીમાં વાહનના ફેન્સી નંબર માટે 6 જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

0
51
/
/
/

મોરબી : મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AA તથા ફોર વ્હીલર માટે GJ36 R સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૦૬/૦૭/૨૦૨૦ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૦૭/૦૭/૨૦૨૦ રોજ ૦૯:૦૦AM થી ૦૪:૦૦PM સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા.૦૭/૦૭/૨૦૨૦ ના રોજ સાંજે ૫ કલાકે ઓકશન નુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. જેથી, પસંદગી મેળવવા ઇચ્છતી મોટરીંગપબ્લીકે કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી, મોરબીની અખબારી યાદીમાં જણાવેલ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner