મોરબીમાં યુવાન ગૂમ થયાની ફરિયાદ નોંધાઇ

0
163
/

હાલમાં મોરબીના રહેવાસી ગામ:- બેલા (આમરણ)
નામ:- ભાળજા ભરતકુમાર પ્રેમજીભાઈ
ઘરેથી તારીખ:-13/3/2019 ના રોજ સવારે 5:30 વાગે કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વિના ચાલી ગયા છે.
જે પણ વ્યક્તિને આ ભાઈ મળે તો મહેરબાની કરીને નીચેના નમ્બર પર જાણ કરવા વિનંતી.
કોન્ટેક્ટ નમ્બર
જેન્તીભાઈ:-90167 47660
મનોજભાઈ:-87587 23521
છગનભાઈ:-81603 96604
હિતેસભાઈ:-9898 421742

મહેરબાની કરીને તમારા જેટલા ગ્રુપ હોય તેમાં આ મેસેજ ફોર્વડ કરીને આમારી મદદ કરવા વિનંતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/