મોરબીના બાપા સીતારામ ચોક પાસે ગંદકીના ગંજ: પ્રિમોન્સુન કામગીરી કાગળ પર

0
140
/

શહેરમાંથી વર્સાહી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ જાય તે માટે દરવર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે જો કે, વાવ્સ્તવિક રીતે કેટલું કામ થાય છે અને માત્ર ચોપડા ઉપર કેટલી કામગીરી કરવામાં આવે છે તેની તપાસ કયારે પણ કરવામાં આવતી નથી જેથી કરીને વોકળાની સફાઈના નામે પાલિકાની તિજોરીમાંથી રૂપિયા સાફ થઇ જાય છે શહેરના રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક પાસેના વોકળામાં ગંદકીના ગંજ આજની તારીખે પણ જોવા મળી રહ્યા છે જેથી કરીને પાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સુન કામગીરી સામે જ સવાલો ઉભા થવા લાગ્યા છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/