મોરબીના હરીપર-કેરાળા ગામે તળાવમાં ડૂબી જતા યુવકનું મૃત્યુ

0
80
/

મોરબી : મોરબીના હરીપર-કેરાળા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના હરીપર ગામે રહેતા વિજયભાઇ જગાભાઇ ટેંટા ઉ.વ. ૨૪ નામના યુવાનનું તા.૨૧ ના રોજ હરીપર કેરાળા ગામના તળાવમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તાપસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/