મોરબીના જેતપર (મ.) મુકામે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી

0
452
/

(રિપોર્ટ: દિનેશ જાકાસણીયા) મોરબી: મોરબીના જેતપર(મ). મુકામે પણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળેલ અને ભગવાન શ્રી કૃષ્ણ ની ગોવર્ધન પર્વત ઉપાડવાની લીલા ને આબેહૂબ પ્રતીકાત્મક સ્વરૂપે ચરિતાર્થ કરી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/