હળવદ પોલીસની પ્રશંશનીય કામગીરી : અનાથ બાળાઓને મેળાની મોજ કરાવી

0
87
/
/
/

આ તકે લોકમેળાના આયોજક જય દ્વારકાધીશ મિત્ર મંડળે પણ પોલીસને બનતો સહયોગ આપી આપ્યો હતો

હળવદ : હળવદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમ નોમ દશમ મળી કુલ ચાર દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે હળવદ પોલીસે શહેરની સંસ્થામાં રહેતી અનાથ બાળકોને મેળાની મોજ કરાવી પ્રેરણાદાયક માનવતા દર્શાવી હતી

આજના સમયે યોજાતા લોકમેળામાં વિવિધ રાઇડ મા ગરીબ પરિવારના બાળકોને બેસવાનું માત્ર સપનું જ બની રહેતું હોય છે જ્યારે આજે હળવદ પી.આઈ એમ.આર સોલંકી, પી.એસ.આઇ પી.જી પનારા,જે.બી.ધનેશા સહિતનાઓ દ્વારા શહેરની સંસ્થામાં આશરો લઈ રહેલી અનાથ બાળાઓને શહેરના ભવાની ભૂતેશ્વર ખાતે યોજાતા લોકો મેળામાં લઈ આવી વિવિધ રાઇડમાં બેસાડી મેળાની મોજ કરાવી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/