મોરબીના જેતપર પીપળી રોડ પર સિરામિકનો કદડો ભરી બેફામ દોડતા ડમ્પર

0
343
/
/
/

(રિપોર્ટ: દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબીના જેતપર પીપળી રોડ પર સિરામિકનો કદડો ભરી બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો પુરાવો આપતી તસ્વીરો સામે આવતા ખાળભળાટ મચી જવા પામ્યો છે

પ્રાપ્ત વિગતો અને મળતી માહિતી અનુસાર મોરબીના જેતપર પીપળી રોડ પર સિરામિકનો કદડો ભરી બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો લોકોમાં ઉઠી રહ્યો હતો એવમાજ ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ ના પ્રતિનિધિ દિલીપસિંહ ઝાલા ના કેમેરા માં કેદ નીચેની તસ્વીરો તંત્રનું કેવું રામરાજ ચાલે છે તેની રીતસરની ચાડી ખાઈ રહ્યું હોય તેવી જણાય રહી છે  એક તરફ વરસાદ ને પગલે રોડ રસ્તાઓનું ભારે માત્રામાં ધોવાણ થઈ ગયું હોય ઓછા અકસ્માતો નથી થતાં બીજી તરફ આવા મનફાવે તેમ બેફામ અને માટેલા સાંઢ ની માફક સિરામિકનો કદડો લઈને  દોડતા ટ્રક ચાલકો ઉપર તલપત્રી પણ  ના ધાનતા હોય પાછળ ચાલતા વાહન ચાલકોને મજબૂરન ઢોળાયેલા કદડામાથીજ પસાર થવું પડતું હોય અકસ્માતનો પણ ભય સતત રહે છે જેને ધ્યાને લઈ તંત્ર હવે તાત્કાલિક આવા વાહન ચાલકો પર અંકુશાત્મક પગલાં લે તેવું લોકો ઈચ્છી રહ્યા છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner