ADD ARTICLE : મોરબીના પી. ડી. જ્વેલર્સ- મધુરમ જ્વેલર્સમાં 50gm સોનાની ખરીદી પર સ્માર્ટ ફોન ફ્રી

0
322
/

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ) મોરબી: મોરબીમાં નવરાત્રી મહોત્સવ નો દબદબાભેર શુભારંભ થઇ ચુક્યો છે ત્યારે વિવિધ કંપનીઓ અને વિવિધ બ્રાન્ડના શૉ રૂમ ધારકો દ્વારા આકર્ષક ભેટ યોજનાઓની જાહેરાતો કરવામાં આવી રહી છે ત્યારે આવીજ એક જાહેરાત મોરબીની સોની બજારમાં આવેલ પી.ડી જ્વેલર્સ તરફથી કરવામાં આવી રહી છે જેમાં મોરબીના પી. ડી. જ્વેલર્સમાં 50gm સોનાની ખરીદી પર સ્માર્ટ ફોન મફત આપવાની જાહેરાત કરવામાં અવવતા ગ્રાહકોનો ભારે માત્રામાં હાલ ધસારો જોવા મળી રહ્યો છે તદુપરાંત વિવિધ પ્રકારના ગિફ્ટ પણ આપવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે જે નીચે ની તસ્વીરમાં આપ જોઈ શકો છો

જો આપ પણ આપના ધંધા- રોજગારની જાહેરાત અહીં આપવા ઇચ્છતા હો તો The Press Of India ના નં. 9624315303 પર વ્હોટ્સએપ મેસેજ દ્વારા મોકલી શકો છો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/