મોરબીના : રામધન આશ્રમે ગુરુપૂર્ણિમા ની ઉજવણી મોકૂફ રાખેલ છે

0
62
/

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: આગામી તા. 5/7/2020 ને  રવિવારના રોજ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ હાલ કોરોના ની મહામારીના કારણે સરકારશ્રીના આદેશ અનુસાર મોકૂફ રાખવામાં આવેલ હોય તેવું મંદિરના વ્યવસ્થાપકો દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/