મોરબી સિટી A ડિવિઝન P.I ચૌધરીની અમદાવાદ બદલી, બે PSI મોરબી મુકાયા

0
281
/
/
/

મોરબી : રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આજે પીઆઇ અને પીએસઆઈનો બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરીની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પીએસઆઇ નરેન્દ્રસિંહ હનુભા ચુડાસમા અને સુરત શહેરમાં ફરજ બજાવતા પીએસઆઈ વિક્રમ ગાંગાભાઈ જેઠવાની મોરબી ખાતે બદલી કરવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/