મોરબી નજીકના રવાપર નદી ગામ પાસે આવેલ વાડીમાં મજૂરી કામ કરતા આદિવાસી મજુર યુવાને ગઈકાલે કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન આ આદિવાસી યુવાનનું મૃત્યુ નિપજયું છે જેથી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રવાપર નદી ગામે આવેલ અશોકભાઈની વાડીમાં મજૂરી કામ કરતાં મહેશ રમેશભાઈ મેણા જાતે આદિવાસી (ઉં.૧૮) નામના યુવાને કોઈ કારણોસર ગઈકાલે વાડીએ ઝેરી દવા પી લેતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન આ આદિવાસી યુવાનનું મૃત્યુ નિપજયું હતું જેથી મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide