મોરબીના સામાકાંઠે ભૂગર્ભ ગટરની કુંડી રીપેર કરવાની માંગ

0
52
/

મોરબીના સામાકાંઠા વિસ્તારની સોસાયટીમાં ભૂગર્ભ ગટરની કુંડીઓ તૂટેલી હાલતમાં હોય જે રીપેર કરવાની માંગ સાથે સ્થાનિક રહેવાસીએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે

મોરબીના અરુણોદયનગરના રહેવાસી સોલંકી પ્રવીણભાઈએ પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે સામાકાંઠા વિસ્તારમાં અરુણોદયનગર અને ન્યુ રીલીફનગરની શેરીમાં ભૂગર્ભ ગટરની કુંડી પાંચ દિવસથી તૂટી ગયેલ છે જેને રીપેર કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/