મોરબીના સામાકાંઠેથી મંદબુદ્ધિનો યુવાન ગુમ

0
115
/

મોરબીના સામાકાંઠે આવેલ ભારતનગર સર્કીટ હાઉસ સામે રહેતા લલિતપ્રસાદ સુંદરલાલ ઉપાધ્યાયનો ૨૦ વર્ષનો દીકરો કિશન ઉપાધ્યાય મંદ બુદ્ધિનો હોય જે બોલી સકતો ના હોય અને ગઈકાલે ઘર પાસેથી રમતો હોય ત્યારે રમતા રમતા ક્યાંક જતો રહ્યો છે જે બનાવ અંગે યુવાનના પિતાએ બી ડીવીઝન પોલીસમાં જાણ કરી છે પોલીસે યુવાન ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/