મોરબીમાં ગૌરવ લેતા શ્રી સરસ્વતી શિશુમંદિર શનાળા ના વિદ્યાર્થીઓ

0
29
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત આયોજીત સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ન મંચ માં શિશુ વગૅ શ્રી સરસ્વતી શિશુમંદિર -શનાળા ના વિદ્યાર્થીઓ નિયંતા તુષારભાઈ બોપલીયા , રાહીલ તરૂણભાઈ ભાડજા ,દક્ષ નરેન્દ્રભાઇ ફેફર એ ગુજરાત પ્રાંત માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી વિદ્યાલય નુ ગૌરવ વધારેલ હતું

01
02

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/