માળિયામા પોણા બે અને વાંકાનેરમા એક ઇંચ વરસાદ પડ્યો : વરસાદમાં તરબોળ થતો સર્વત્ર જિલ્લો
મોરબી : મોરબી પંથકમાં સવારથી ધીમીધારે મેઘરાજા અવિરત પણે વરસી રહ્યા છે. ત્યારે સવારથી સાંજે છ વાગ્યા સુધીમા હળવદમા સવા ચાર તેમજ મોરબી, ટંકારામા સવા બે, માળિયામા પોણા બે અને વાંકાનેરમા એક ઇંચ વરસાદ નોંધાયો છે.
મોરબીના વધુ સમાચારો માટે અમારૂં ફેસબૂક પેજ The Press Of India લાઈક કરો:-https://www.facebook.com/thepressofindia/
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide