રાજકોટ : 154 કરોડના ખર્ચે બનેલા આધુનિક બસસ્ટેન્ડમા સુવિધાને બદલે ઉપાધિ!

0
91
/

(અલનસીર માખણી)  રાજકોટ: રાજકોટમાં 153 ના ખર્ચે બનેલ બસસ્ટેન્ડમાં માંડ 60 ટકા બસોની જ અવર-જવર શકય : જુનુ બસ સ્ટેન્ડ શું ખોટુ હતું? હવે બે-બે બસ સ્ટેશનનો ખર્ચ માથે પડવા લાગ્યો: કયા રૂટની બસ કયાં બસ સ્ટેન્ડથી અવરજવર કરે છે તે સમજવા-યાદ રાખવામાં જ પ્રવાસીઓ ગોટે ચડી રહયા હોવાના વાવડ મળી રહયા છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/