રાજકોટ સોની બજારમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

0
244
/

(જયેશ ત્રિવેદી) રાજકોટ: રાજકોટમાં ગઈ કાલે અગમ્ય કારણોસર સોની બજારમાં આવેલ બોઘાની શેરીમાં રામનાથ પર શેરી નં. 11 માં રહેતા શાહીફુલ બંગાળી નામના યુવાને ગળેફાંસો ખાઈ લઇ જીવાદોરી ટૂંકાવી લેતા ચકચાર મચી છે ત્યારે આ બનાવની વધુ તાપસ ચલાવી આખરે આ યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તેની પોલીસ વધુ તાપસ ચલાવી રહી છે Image result for ગળેફાંસો

 

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/