(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ) મોરબી : મોરબીના વિરપરના રહેવાશી હેમીબેન સવજીભાઈ બાવરવા (ઉ.વ : 79) નું ગત તા. 8-10-2019 ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ હોય ઈશ્વર તેમના દિવ્યઆત્માને પરમ શાંતિ અર્પે તેવી તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ।
રમણીકભાઇ સવજીભાઈ બાવરવા (પુત્ર)
ગોપાલભાઈ સવજીભાઈ બાવરવા (પુત્ર)
ભુદરભાઈ સવજીભાઈ બાવરવા (પુત્ર)
તથા પંચનાથ એન્જીનીયરીંગ , મોરબી
ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્ક પણ સદગત ને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
