ટંકારાના વિરવાવ ગામે બાપા સીતારામ યુવક મંડળ(વિરવાવ) દ્વારા ચાલુ વરસાદે વૃક્ષારોપણ કરાયુ

0
131
/

તા. ૩૧-૭, ટંકારા તાલુકાના વિરવાવ ગામ ને હરિયાળું બનાવવા યુવાનો મેદાને. ચાલુ વરસાદે બાપા સીતારામ યુવક મંડળ (વિરવાવ) દ્વારા 200 જેટલા વૃક્ષો નું વાવેતર કરાયું.

વિરવાવ ગામ ને લીલોછમ અને સ્વચ્છ કરવા ના ઉમદા હેતુ થી વિરવાવ ગામ ના કૃષ્ણસિંહ પી. જાડેજા,નરેન્દ્રસિંહ જાડેજા,યોગરાજસિંહ જાડેજા સાથે ગામ ના યુવાનોએ વધુમાં વધુ વૃક્ષ વવવાના સંકલ્પ સાથે એક એક મિત્ર એક વૃક્ષ નું વાવેતર કરી જતન કરવાની પહેલ સાથે ચાલુ વરસાદે 200 જેટલા વૃક્ષો નું વાવેતર વિરવાવ ગામે આ યુવાનો દ્વારા કરાયું છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/