‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના રાજકોટના પ્રતિનિધિનું બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન

0
173
/

રાજકોટ: રાજકોટના ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના રાજકોટના પ્રતિનિધિનું બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ છે

રાજકોટના ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના પ્રતિનિધિ માખણી અલનસીર ને રાજકોટના જાણીતા બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સ તરીકેનું સન્માનપત્ર એનાયત કરી અદકેરું સન્માન કરવામાં આવેલ છે જે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ટિમ તેમને અભિનંદન પાઠવે છે

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/