(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: રામધન આશ્રમના કથાકાર રતનબેનના દાદીમા સ્વ. બચીબેન ગોકળભાઇની પાંચમી પુણ્યતિથિની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી
મોરબી: રામધન આશ્રમના કથાકાર રતનબેનના દાદીમા સ્વ. બચીબેન ગોકળભાઇની પાંચમી પુણ્યતિથિની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં રામધન આશ્રમમાં ઠંડા પાણીનું ફ્રીજ, ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, રોપા વિતરણ વૃદ્ધાશ્રમમાં ભોજન, તેમજ શ્રમજીવીઓને રાશન કીટ અને સાધુ સંતોને પ્રસાદ આપી અનોખી રીતે સ્વ. દાદીમા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
