હળવદના સુરવદર ગામે નર્મદાનું પાણી બંધ થતાં લોકોમાં આક્રોશ
હળવદ : ઉનાળામાં ગરમીનો પારો જેમ જેમ ચડી રહ્યોં છે તેમ તેમ પાણીની સમસ્યા પણ સપાટી પર આવી રહી છે, સબ સલામત હોવાના દાવાઓ કરતાં તંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સુરવદર...
હળવદ તાલુકાના મયુરનગર ગામે રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર થઈ રહ્યું છે તૈયાર
આજુબાજુના ૧૫ થી વધુ ગામોના લોકોને મળશે લાભ
હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે જેના થકી આજુબાજુના ૧૫...
હળવદ પંથકમાં ફરી તીડનું આક્રમણ : ખેડૂતો ચિંતાતુર
હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું
Mehul Bharwad (Halvad) હળવદ : મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ફરી તીડના જૂથનું આક્રમણ થયું છે. જેમાં હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા ગામની...
હળવદ: સફાઈના અભાવે છલકાયેલ કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ભરાયા
જુના અમરાપરના ખેડૂતના ઉભા જીરુંના પાકમાં પાણી ફરીવળતા ભારે નુક્સાની
હળવદ : હાલ હળવદ તાલુકાના જુના અમરાપર ગામના ખેડૂતના 10 વિઘા જેટલા જીરૂના પાકમાં માઈનોર નર્મદા કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને મોટી...
હળવદમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ
હળવદની સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર હળવદના ભવાની ઢોરા પાસે રહેતી સગીરાને શરીફશા મહમદશા ફકીર નામનો...