હળવદ: પાડોશીના ત્રાસ સામે સફાઇ કામદાર પરિવાર દ્વારા છ વિરુદ્ધ પીઆઈને અરજી
હળવદના માંથક હનુમાનજી મંદિર નજીક રહેતા સફાઈ કામદાર પરિવાર સાથે પાડોશી શખ્સો અવારનવાર ઝઘડો કરી માર મારતા હોય જેને લઈને કંટાળી ગયેલ પરિવારજનોએ હળવદ પીઆઈને લેખિત અરજી કરી ઘટતું કરવા માંગ...
હળવદ: ચરાડવા નજીક અકસ્માતે ટ્રક પલ્ટી મારી ગયો
(રિપોર્ટ: અશ્વિન પિત્રોડા) હળવદ નજીક આજે અગમ્ય કારણોસર અકસ્માતે ટ્રક પલ્ટી મારી ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થયેલ ન હતી જુઓ તસવીરો...
હળવદના રામવિલા બંગ્લોઝમાં લાખોની ચોરી
હળવદ : હાલ હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ રામલીલા બંગ્લોઝમાં ગતરાત્રિના ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી હતી.અને જુદા જુદા બે મકાનના તાળા તોડ્યા હતા.જેમાં એક ઘરમાંથી ૧.૨૦લાખ રોકડ,સોનાની ત્રણ વીંટી,ચેઈન,કાંડીયા...
કોરોના કાળમાં હળવદના રણછોડગઢ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ
ગ્રામલોકોને કોરોના ટેસ્ટ કરવા માટે વેઠવી પડતી ભારે હાડમારી
હળવદ : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ઢગલાબંધ કેસો સામે આવી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિ...
હળવદ: બેટરીના પૈસાની ઉઘરાણી બાબતે યુવાન ઉપર ચાર શખ્સોનો હિંસક હુમલો
આજે બપોરે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત : લોકોના ટોળેટોળા ઊમટતા ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો : જંગરી વાસમાં ચાંપતો બંદોબસ્ત
હળવદ : હાલ હળવદ શહેરમાં લક્ષ્મી લોજ નજીક બેટરીની દુકાન ધરાવતા પટેલ...