હળવદ: ચરાડવા ગામે વાડામાંથી 29 બોટલ દારૂ ઝડપાયો
હળવદ : હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનના વાડામાંથી વિદેશી દારૂની 29 બોટલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે...
હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો
હળવદ: હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
તા. ૧૮ ના રોજ સાડા બારેક વાગ્યાના અરસામાં તેઓ પત્ની સાથે ઢોરને પાણી પીવડાવા માટે તળાવે...
હળવદના નિર્દોષ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારનાર ચંડાળ ચોકડીની ધરપકડ
હાલ પોલીસે રેતમાફિયાઓના ડમ્પર પકડી ભીંસ વધારતા આરોપીઓ પોલીસ મથકે હાજર
હળવદ : હાલ હળવદ શહેરમાં ફોનમાં જવાબ આપવા જેવી નજીવી બાબતે યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારી છરી તલવારથી...
હળવદમા કોરોનાનો હાહાકાર : દરરોજ પચાસ જેટલા કેસ
શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 90 ટકા લોકો બીમાર : ડો.કે.એમ.રાણા
હળવદ : હાલ મોરબી જિલ્લામાં દિવસે – દિવસે કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાના હોમટાઉન હળવદમાં...
હળવદના દિઘડીયા ગામે પ્રેમી પંખીડા કેનાલમાં ડૂબી ગયાની આશંકાએ વચ્ચે શોધખોળ ચાલુ
દિઘડીયા ગામેથી નાસી છૂટેલા યુવાનનું બાઈક,ચંપલ અને યુવતીનો દુપટ્ટો કેનાલના કાંઠેથી મળી આવ્યો : હળવદ મામલતદાર વી.કે.સોલંકી ઘટનાસ્થળે દોડી ગયા
હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામે બે દિવસ પહેલા ગામનો જ શખ્સ...



















