Saturday, September 20, 2025
Uam No. GJ32E0006963

હળવદના ટિકર ગામે બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ

હળવદ : તાજેતરમા હળવદનો બ્રાહ્મણી ડેમ આજે ઓવરફ્લો થતા પાણીના ધસમસતા વહેણમાં ટિકર ગામનો બ્રાહ્નણી નદી પરનો બેઠો પુલ ધોવાઈ ગયો હતો આથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તેથી વિદ્યાર્થીઓ...

હળવદ: એક માસ પૂર્વે હત્યા કરી ફરાર થયેલ ઇસમ કાલાવડથી ઝડપાયો

હળવદ:  ભવાનીનગર વિસ્તારમાં એક માસ પહેલા આધેડના હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને કાલાવડ ખાતેથી મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી ટીમ જીલ્લામાં વિવિધ ગુન્હામાં સંડોવાયેલ...

હળવદ પાલિકાની તિજોરી ઉપર જેસીબી ફેરવવાનું કૌભાંડ

રાજ્યપાલના આગમન સમયે તેમજ અન્ય છ એકર જમીન સાફસફાઈ કરવાના કામમાં 5 લાખનું બિલ રજૂ થયુ અને બરોબર મંજુર પણ થઈ ગયું !! બહુચર્ચિત સિંચાઇ કૌભાંડમાં સંડોવાયેલ કોન્ટ્રાકટરનું પરાક્રમ : પાલિકાના એન્જીનીયર,...

હળવદમાં ખનિજચોરો પર LCB નો સપાટો : પાંચ હીટાચી મશીન સહિત એક કરોડના મુદામાલ...

આજે હળવદની બ્રાહ્મણી નદી ખનીજ ચોરો માટે પીઠું ગણવામાં આવે છે ત્યારે મોરબી એલસીબીએ આજે દોરોડા પાડી એક કરોડના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ની ધરપકડ કરી : આજુબાજુના ગ્રામજનોએ અનેક વખત...

હળવદમાં તસ્કરોનો તરખાટ : ઉપરા-છાપરી ચોરીના બનાવો : પોલીસ નાકામ

ગઈકાલે મોબાઈલની દુકાનમાં ખાતર પાડયા બાદ તસ્કરો સુખપર ગામમાં મોટો દલ્લો ઉસેડી ગયા હળવદ : હાલ હળવદમાં તસ્કરો અનલોક થયા હોય તેમ બે દિવસમાં ચોરીના બે બનાવને અંજામ આપી તગડો હાથ ફેરો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...