મેારબી : હળવદના મયુરનગર ગામે જુગાર રમતા 7 શખ્શોની ધરપકડ
મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે હળવદના મયુરનગર ગામે જુગારની રેડ કરી હતી જેમાં જુગાર રમી રહેલા સાત લોકોની રોકડા રૂા.૧.૭૦ લાખની સાથે ધરપકડ કરવામાં આવેલ છે
મેારબીના પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાએ એલ.સી.બી.ને...
હળવદમાં પડતર પ્રશ્ને 47 નાયબ મામલતદાર સહીત 120 મહેસુલી કર્મચારીઓ સામુહિક રજા પર ઉતર્યા
પાંચ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી વિરોધ કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મહેસુલી કર્મચારીઓએ સામુહિક રજાનું શસ્ત્ર ઉગામ્યુ : જરૂર પડ્યે તા.29/08/19 થી અચોક્કસ મુદતની હડતાલનું એલાન
મોરબી...
હળવદ : બ્રાહ્મણી-૨ ડેમમાંથી પાણી લેવાની મનાઈ, સિંચાઈ વિભાગની કાર્યવાહીથી રોષ ભભૂક્યો
સિંચાઈ ટીમે પાણીના જોડાણો કટ કરી હટાવી દીધા
ખેડૂતોએ આખરી પિયત માટે અધિકારીઓને કરી આજીજી
હળવદ પંથકમાં ઉનાળુ પાકના વાવેતર બાદ હવે આખરી પિયત સમયે સિંચાઈ વિભાગ દ્વારા તઘલખી નિર્ણય કરીને પિયતનું પાણી...
હળવદ : જુના દેવળિયા ગામે લોકડાઉન, દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રહેશે
મોરબી: કોરોના કહેર સતત વધી રહ્યો છે મોરબી જીલ્લાના મોટાભાગના ગામડાઓમાં કોરોનાનો પગપેસારો જોવા મળે છે ત્યારે ગ્રામજનો જાગૃતતા દાખવીને લોકડાઉન અને આંશિક લોકડાઉનના નિર્ણયો લઇ રહ્યા છે જેમાં હળવદના જુના...
લોકગાયકી ક્ષેત્રે કાઠું કાઢતો હળવદનો બીન્ટુ ભરવાડ
પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ સામાન્ય પરિવારના બીન્ટુએ ૨૫થી વધુ ગુજરાતી આલ્બમમાં ઓજસ પાથર્યા
હળવદ : હળવદ તાલુકાના નાના એવા ગોલાસણ ગામનો સાવ સામાન્ય પરિવારનો બીન્ટુ ભરવાડ આજકાલ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે એક પછી...