કારડીયા રાજપુત યુવક મંડળ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
હળવદ તાલુકાના રાતાભેર ગામે કારડીયા રાજપૂત યુવક મંડળ ના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત-જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામ છેલ્લા ૨૫ વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા કારડીયા રાજપુત...
મેારબી : હળવદના મયુરનગર ગામે જુગાર રમતા 7 શખ્શોની ધરપકડ
મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે હળવદના મયુરનગર ગામે જુગારની રેડ કરી હતી જેમાં જુગાર રમી રહેલા સાત લોકોની રોકડા રૂા.૧.૭૦ લાખની સાથે ધરપકડ કરવામાં આવેલ છે
મેારબીના પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાએ એલ.સી.બી.ને...
કોઈબા,ઢવાણા અને કવાડીયા ગામે જિલ્લા પંચાયત દ્વારા મચ્છરદાની નું વિતરણ
મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ ખાસ ઉપસ્થિત
હળવદ: મોરબી જિલ્લા પંચાયત દ્વારા હળવદ તાલુકાના કોઇબા ઢવાણા અને કવાડીયા ગામે આરોગ્ય પ્રત્યે લોકોને જાગૃત કરી રોગચાળા સામે રક્ષણ મેળવવા દવાયુક્ત મચ્છરદાની...
હળવદમાં ખનિજચોરો પર LCB નો સપાટો : પાંચ હીટાચી મશીન સહિત એક કરોડના મુદામાલ...
આજે હળવદની બ્રાહ્મણી નદી ખનીજ ચોરો માટે પીઠું ગણવામાં આવે છે ત્યારે મોરબી એલસીબીએ આજે દોરોડા પાડી એક કરોડના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ની ધરપકડ કરી : આજુબાજુના ગ્રામજનોએ અનેક વખત...
હળવદ: ધંધાની નુકશાનીનું વળતર મેળવવા ભાગીદારને જાનથી મારી નાખવાની ધમકી આપી
હળવદ : હળવદમાં અગાઉ ધંધામાં થયેલી નુક્શાનીનું વળતર પરત મેળવવા માટે એક ભાગીદારે બીજા ભાગીદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ભાગીદારે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી...




















