હળવદ : પશુ ડોકટરે ઓપરેશન કરી પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસનો જીવ બચાવી માનવતા દાખવી
હળવદ: ઘણીવાર જાહેરમાં જ્યાં ત્યાં કચરો ફેકી દેનાર લોકો જાણતા હોતા નથી કે તેની નાનકડી બેદરકારી પશુઓ માટે જીવના જોખમ સર્જી સકે છે હળવદમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં...
હળવદમાં વૈજનાથ મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાઈ ગયો
હાલ આગામી દિવસોમાં પણ સવારે દસથી સાંજે પાંચ સુધી નિયમિત રીતે આ કાર્યક્રમ ચાલુ રહેશે: વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન
હળવદના નગરજનો નિઃશુલ્ક કોરોના પ્રતોરોધક રસી...
હળવદમાં ઘોડી પાસાના જુગાર ઉપર LCB નો દરોડો : રૂ. 1.48 લાખની રોકડ સાથે...
હળવદ : હાલ હળવદ ગામની સીમમાં ઘોડીપાસા વડે જુગાર રમતા ચાર આરોપીઓને રૂ. 1.48 લાખની રોકડ સાથે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. આ ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની...
હળવદ: સોનારકા પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ
હળવદ : તાજેતરમા હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ સોનારકા પાસે કન્સ્ટ્રકશનના કામ સાથે જોડાયેલા પરિવારનો 16 વર્ષીય તરુણ ખાડામાં પાણી ભરવા જતી વેળાએ ડૂબી જતા કરુણ મોત નિપજ્યું હતું...
હળવદમાં 6 સ્થળ પર “નમામિ દેવી નર્મદે” મહોત્સવ ઉજવાશે
હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
હળવદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પહેલી વખત એની ઐતિહાસીક સપાટી પર પહોંચ્યો છે. જેથી તેના...