Wednesday, July 9, 2025
Uam No. GJ32E0006963

હળવદ : કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, એકનો બચાવ, બે લાપતા

કેનાલ કાંઠે આદિવાસી પરિવારના ત્રણ બાળકો રમતા રમતા એક કેનાલમાં પડી ગયા બાદ તેને બચાવવા જતા બાકીના બે બાળકો કેનાલમાં ઝંપલાવતા કરુણાતીકા સર્જાઈ : મામલતદાર સહિતની ટીમે તરવૈયાઓની મદદથી બન્ને બાળકોની...

હળવદ તાલુકા પંચાયતના મહિલા સદસ્યનું કોરોનાથી મૃત્યુ

હળવદ  હાલમા થોડા સમય પહેલા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક ઉપરથી ચૂંટણી લડેલા રણછોડગઢ ગામે રહેતા અને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં રણછોડગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપ તરફથી...

હળવદ: ટીખળખોર શખસોએ શાળામાં તોડફોડ કરી

તાજેટરનો હળવદના ટીકર રણ ગામનો બનાવ : ફૂલ છોડના કુંડા, ટાઈલ્સ અને ઈન્ટરનેટના કેબલ કાપી નાખ્યાં હળવદ : હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે આવેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં બે દિવસ પહેલા કોઈ અજાણ્યા...

હળવદ તાલુકાના ઈ-ગ્રામ યોજનાના કોમ્પ્યુટર ઓપરેટરોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

કોમ્પ્યુટર ઓપરેટરોને બાકી કમિશન પેમેન્ટ ચુકવવામાં ના આવતા હાલત કફોડી : ટીડીઓને રજુઆત કરાઈ : પ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ઉગ્ર ચિમકી હળવદ : હાલ રાજય સરકારના ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના...

હળવદ : કેનાલમાં ડૂબેલા તરુણ અને યુવાનની લાશ મળી આવી

આદિવાસી પરિવારના હતભાગી યુવાનના એક માસમાં લગ્ન થવાના હતા હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે પસાર થતી નર્મદા કેનાલમાં આદિવાસી પરિવારનો એક બાળક પડી ગયા બાદ તેને બચાવવાના પ્રયાસમાં યુવાન અને તરુણ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe