હળવદમાં જન્માષ્ટમી શોભાયાત્રા ના કાર્યાલયનો શુભારંભ કરાયો
સંતો મહંતો તેમજ શહેરની ધર્મપ્રિય જનતા રહી હાજર
હળવદ : હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે પરંપરાગત શોભાયાત્રા મા મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય...
હળવદ : કેનાલમાં ડૂબેલા તરુણ અને યુવાનની લાશ મળી આવી
આદિવાસી પરિવારના હતભાગી યુવાનના એક માસમાં લગ્ન થવાના હતા
હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે પસાર થતી નર્મદા કેનાલમાં આદિવાસી પરિવારનો એક બાળક પડી ગયા બાદ તેને બચાવવાના પ્રયાસમાં યુવાન અને તરુણ...
હળવદના સુંદરગઢ ગામે રસ્તા બાબતે યુવાનને માર માર્યો
હળવદ : હળવદના સુંદરગઢ ગામે રહેતા યુવાનને તેની માલિકીની જમીનમાં નીકળતા રસ્તા મામલે ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.
હળવદના સુંદરગઢ...
હળવદ: વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને નુકશાન
હળવદ: હળવદમાં પવન સાથે આવેલ વરસાદથી ઘનશ્યામગઢ ગામના રોડ પર ૩ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા તેમજ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે...
હળવદ નજીક હાઇવે ઉપર પાર્ક કરેલા ડમ્પરમા આગ ભભૂકી
ડ્રાઇવરે બીડી સળગાવતા ડમ્પરમાં રહેલા ગેસના બાટલામાં આગ લાગી અને ટ્રક ખાખ
હળવદ : હાલ હળવદ હાઇવે ઉપર ગઈકાલે મોડીરાત્રે હોટલ નજીક પાર્ક કરેલા ડમ્પર ટ્રકમાં આગ ભભૂકતા પળવારમાં જ આગે વિકરાળ...