હળવદ: સાઉન્ડ એન્ડ સ્ટેજ આર્ટીસ્ટો દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર
કોરોનાની મહામારીમા રાજ્ય સરકાર સહાય કરે તેવી માંગ કરવામાં આવી
હળવદ: આજ રોજ હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદના કલાકારો અને તેમના સાંજીદાઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેઓને રાજ્ય સરકાર મદદરૂપ...
હળવદ : વીરજી વાવમાં ડૂબી જતા આધેડનું મોત
હળવદ : હળવદ પાસે વીરજી વાવમાં ડૂબી જતા એક આધેડનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
હળવદમાં સુમરાવાસ ધ્રાંગધ્રા દરવાજાની અંદર રહેતા રફીકભાઇ અબ્દુલભાઇ લોલાડીયા...
હળવદ : દંપતી કોરોના સંક્રમિત થયા બાદ સોનીવાડમાં 6 મકાનોનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ
આરોગ્ય, પાલિકા અને પોલીસ સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને તકેદારીના પગલાં લીધા
હળવદ : હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા દંપતીને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થતા તંત્ર દોડતું થયું છે. જેમાં આરોગ્ય ટીમ,...
મોરબીમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ : હળવદનું દંપતી કોરોનાથી સંક્રમિત
હળવદ : મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક સાથે બે કેસ નોંધાતા મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 ઉપર પોહચી ગઈ છે. નવા પોઝિટિવ...
હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ ચાર માસ માટે બંધ કરાયું
ઘુડખરોનો પ્રજનન કાળ હોવાથી અભ્યારણ બંધની વન વિભાગે કરી જાહેરાત
હળવદ : હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરવામા આવ્યુ છે. ઘુડખરોનો પ્રજનન કાળ હોવાથી ચાર મહીના અભ્યારણ બંધ કરાયું...